કોફી થી કૉફીન સુધી

(79)
  • 5.5k
  • 10
  • 1.3k

" જનાર વ્યકિત કયારેય પાછા નથી આવતા આપણા રોકવા થી પણ નહી ” બસ આ જ એક વાકય એ બે વ્યકિત નું જીવન બદલી નાખ્યું એક ને જીવનસાથી મળ્યો અને એક એ જીવનસાથી ગુમાવ્યો....