સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-11

(177)
  • 6.7k
  • 8
  • 1.9k

“શ્રધ્ધા મારી ગર્લફ્રેન્ડ બનીશ ”મેહુલે કૉલ કરી શ્રધ્ધાને શૉક આપ્યો. “તું લગ્ન કરીશ મારી સાથે ”શ્રધ્ધાએ મજાકમાં ડાયલોગ માર્યો. “કાલે મળવા આવીશ તો જવાબ આપું” “તું કિસ કરી લઈશ તો ”શ્રધ્ધા પણ મેહુલની ખેંચવાના મૂડમાં હતી. “નક્કી ના કહેવાય,તારી હાઈટ મળતી આવે છે અને તું ક્યૂટ પણ એટલી છે કે એક જ વારમાં સેન્ચુરી લાગી જાય”મેહુલ હસતા હસતા કહ્યું. “હલકટ સાલો,એક ગર્લફ્રેન્ડ છે તો પણ ખુલ્લેઆમ ફ્લર્ટ કરે છે, શરમ નથી આવતી ” “તું તો મારી ફ્યુચર વાઈફ છો, હવે તારી સામે શરમાઉં તો સુહાગરાતના દિવસે….”મેહુલ આગળ કઈ બોલે તે પહેલાં શ્રધ્ધાએ વાત કાપી નાખી, “ઓય ચુપપપપ શરમા થોડો તો શરમા…