મોતનું રહસ્ય - 5

(103)
  • 3.9k
  • 5
  • 1.8k

યોજના મુજબ જેન્દ્રો ગામ વાસીઓ ને ગામના પાદરે એકઠા કરે છે.આ ઘટના મા જેન્દ્રા ના અન્ય મિત્રો ને કંઈ પણ ન હોતું સમજાતું,એટલે કાનીયો બોલ્યો:'યાર જેન્દ્રા આ તું શું કરી રહ્યો છે?ગામ વાસીઓ ને અહીં શા માટે એકઠા કરી રહ્યો છો?'જેન્દ્રો:'યાર જુઓ ને તમે મારી યોજના.'કાનીયો:'યોજના કેવી યોજના આપડે વાત થઈ હતી કે બાબા ને ગામમા લાવીશું,પણ ગામ વાસીઓ ને એકઠા કરીશું એ વાત ન હોતી થઈ.'જેન્દ્રો:'યાર તું જો બસ હમણાં થોડાજ સમય મા હત્યારો આપણી મુઠ્ઠી મા અને ટેન્શન પણ ખતમ.'એવું કહી જેન્દ્રો ત્યાંજ પાદરે બેસી રહ્યો.ગામ વાસીઓ ના આવવાનો સમય થઈ ચૂક્યો હતો.ગામ વાસીઓ ના એકઠા થવાથી ગામના