ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 5

(151)
  • 8.7k
  • 17
  • 3.8k

સરયુની બિમારી છે કે માનસિક અવસ્થા. એને શેની પીડા છે જે એને વારંવાર દુઃખી કરે છે એ સ્વસ્થ રહેવા પ્રયત્ન કરે છે પરંતુ નિષ્ફળ જ જાય છે. ટુરમાં એને અવનવા અનુભવ થાય છે. પોતાનાં જીવન સાથે સંકળાયેલા પાત્રો જેવાકે નવનતીરાય, ડો.ઇદ્રીશ બધાં એના જીવન પરત્વે કોઇને કોઇ રીતે અસરકર્તા છે કેવી રીતે નવનીતરાય કલ્બમાં પહોંચ્યા હવે કોણ છે એમનું ખાસ.... વાંચો રસપ્રચૂર રહસ્યમચી નવલકથા પ્રકરણ પાંચ....