કેદી નં ૪૨૦ - 13

(93)
  • 4.7k
  • 5
  • 2.1k

આદિત્ય અને કલ્પના મ્રૃણાલમા નો ઇનટરવ્યુ લે છે જેમાં મ્રૃણાલમા જણાવે છે કે ભુતકાળમાં કમલેશ અશોક સાથે માલતી ને પ્રેમ કરતા જોઇ લે છે અને પછી માલતી કમલેશની હત્યા કરવા નું વિચારે છે પરંતુ એ પહેલા અશોક માલતી સામે એક યોજના સંભળાવે છે જેના થી બંન્ને કેવી રીતે કરોડો નું ધન ભેગુ કરી શકે છે .કેવી હોય છે એ યોજના એ જાણવા વાંચતા રહો કેદી નં ૪૨૦