રહસ્ય :૩

(252)
  • 8.5k
  • 13
  • 4.7k

મંદિરના રહસ્યને જાણવા માટે, કચ્છના રાપર પંથક જાય છે. ત્યાં વૃદ્ધ ગાઈડને મળે છે. કેટલીક ચોંકાવનારી વાતો ગાઈડને મોઢથી સાંભળવા મળે છે. કઈ રીતે સફરની શૂરવાત કરે છે. તે માટે વાંચતા રહો રહસ્ય.