ડોક્ટર સમીર

(55)
  • 6.7k
  • 3
  • 1.1k

ડોક્ટર્સ વિષે અવારનવાર બહાર આવતા કૌભાંડો અને અન્ય નકારાત્મક સમાચારો વચ્ચે આ ગાથા છે એક એવા તબીબની જેણે અન્ય ડોક્ટર્સના ગોરખધંધા બહાર પાડવા માટે કમર કસી. ડોક્ટર સમીર જેવા ઘણા તબીબોની આજે સમાજને જરૂર છે.