હું તારી રાહ માં - 12

(80)
  • 4.6k
  • 9
  • 1.9k

મેહુલ રાહી અને ધ્રુવને છેવટે બધી વાતો જણાવી જ દે છે જે કેટલા વર્ષો થી તેને પોતાનાં મનમાં જ સમાવેલો હતો. રાહી અને ધ્રુવ રિદ્ધિને મેહુલનાં જીવનમાં ફરી લઇ આવવાનો નિર્ણય કરી લે છે. જોઇયે કે રાહી અને ધ્રુવ કઇ રીતે રિદ્ધિને શોધશે શું રાહી અને ધ્રુવને સફળતા મળશે..