ભારત નો શોક-જાતિવાદ નો રોગ

  • 7.4k
  • 4
  • 1.5k

ભારતનો શોક :- જાતિવાદનો રોગપાંચ વ્યકિત બસ માં બેઠ્યા હતા ..બીજા પેસેન્જર હતા પણ થોડા દૂર-દૂર ..આ પાંચેય સાથે બેઠા હતા .. તેમની ઉંમર જોઇએ તો 22 થી 28 વચ્ચે દરેક ની હશે..કહેવા જઇએ તો ( આજનાં ભારતનાં યુવાન જ )તે પાંચમાંથી ચાર યુવાનો વાતો કરતા હતા અને પાંચમો યુવાન શાંતિથી વાતો સાંભળતો અને તે તેની ધૂન માં હતો .. તે વાતાઁલાપ ચાલુ જ હતો અને વાત-વાત માં તે લોકો રાજકારણ ની વાતો પર આવી ગયા ..એટલે સ્વાભાવિક છે કે તે લોકો બે પાટીઁ માં વહેંચાઇ ગયા .. રાજકારણ ની વાતો ચાલી ને થોડીવાર માં તે લોકો જાતિવાદ ની વાતો