શરૂઆત

(15)
  • 4.2k
  • 5
  • 884

મારી નજરો થી દુર જતો રે , તારો પડછાયો પણ મારા ઘર માં ના પડવો જોઈએ. મમ્મી તમે તો કઈ બોલો એમાં મારો શુ વાંક ? મને તો ખબર પણ નતી કે આવું થશે ! તારી નીચે કામ કરતો વ્યક્તિ કંપની માં ઘોટાડો કરે છે અને તને નથી ખબર બોલો ! મારું નામ, મારી ઈચ્છત તારા કારણે ખરાબ થઇ ગઈ મારે કઈ શાંભડવું નથી બસ તું હવે અહી નઈ રઈ શકે. મારી વાત શાંભડવા કોઈ તૈયાર નતું કઈ મગજમાં આવે એ પેહલા હું નીકળી ગયો ઘર છોડી ને.ખિસ્સામાં માં ફક્ત ૧૨૦ રૂપિયા હતા અને એ વખતે મોબાઈલ પણ ન હતા.મને