આત્મહત્યા...

(69)
  • 4.8k
  • 4
  • 1.1k

વિનય દશમા ધોરણ મા અભ્યાસ કરતો હતો.વિનય અભ્યાસમા એટલો સરાહનીય પણ નહતો મતલબ તે ક્લાસમાં ઇન્ટેલીજેન્ટ તો નહીં પરંતુ એવરેજ વિદ્યાર્થી હતો.આ થી તેના પિતા તેના પર દબાણ કરતા અને તેને ત્રણ ટ્યૂશન કરાવતા.આખો દિવસ બસ અભ્યાસ અને ટયુશન્સ એ વિનય ની દિનચર્યા હતી.વિનય તેની આ જીવન શૈલી થી કંટાળી ગયો હતો.વિનય પર તેના પરિવાર નો દબાણ હતો.તેના પિતા ઇરછતા હતા કે તેનો પુત્ર ડોક્ટર બને,તેનો મોટી હોસ્પિટલમાં નામ  હોય અને તે મારું નામ ઊંચું કરે.આ બધા મોટા સપનાઓ વિનય પર દબાણ કરી રહ્યા હતા.વિનય તેના પિતા નો સપનો પૂરો કરવા ઇચ્છતો હતો.પણ વિનય ના પણ સપના હતા તે ક્રિકેટર