કોણ હશે હત્યારો પાર્ટ 4

(47)
  • 6.5k
  • 3
  • 3.4k

સલીમે નિલેશને પૂછ્યું, “જો સ્વીટી તારી બહેન સમાન છે તો પછી સ્વીટી કોની સાથે લગ્ન કરવાની છે જો તું એ વિશે જે પણ જાણતો હોય એ કહી દે નહીંતર..” નિલેશ રોબ કરતા બોલ્યો, “નહિતર શું તને ખબર છે તું કોને ધમકી આપે છે રાજકોટના એસપીને. તે પોલીસનો પાવર જોયો નથી લાગતો.” તેનો જવાબ આપતા સલીમ બોલ્યો, “મેં તો પોલિસનો પાવર જોયો છે. પણ તે મિત્રતાનો પાવર નથી જોયો લાગતો. વાંધો નય વહેલા મોડો જોઈ લઈશ.