જીવન ની પરીક્ષા

(118)
  • 6.2k
  • 13
  • 1.4k

મિત્રો આ સ્ટોરી એક દશમા ધોરણમા અભ્યાસ કરતા વિદ્યાર્થી ની છે.તે અભ્યાસ મા નબળો હોય છે.તેના પિતા તેને ડોક્ટર બનાવવા માંગે છે.પણ વિનય ની ઇરછા ક્રિકેટ ર બનવાની હોય છે.ક્યાં કારણો ના લીધે વિનય ને આત્મહત્યા જેવો પગલો લેવો પડે છે?એ જાણવા જરૂર વાંચો જીવન ની પરીક્ષા.