ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 4

(177)
  • 7.9k
  • 20
  • 3.6k

સરયુ અને અવની કોલેજમાંથી બધા સાથે રાજસ્થાનથી ટુરમાં આવવા નીકળે છે. સરયુ ટુરમાં આવ્યા પછી કોઇ અગમ્ય અનુભવોમાં સપડાય છે. એને ક્યારેક ખૂબ ભય, પીડા કે ક્યારેક આનંદ થાય છે. સાથે આવેલાં પાત્રો પણ કોઇને કોઇ કારણે કોઇ શંકાસ્પદ વર્તન કરતાં જણાય છે. ટુર આગળ ચાલે છે. સરયુનાં જીવનમાં શું આવી રહ્યુ છે એને શેનાં અગમ્ય અનુભવ થાય છે શું રહસ્ય છે એની જીવનલીલામાં.. ઉજળી પ્રીતનાં પડછાયા કાળા માં વાંચો રસપ્રદ રહસ્યમય પ્રકરણ ચાર..