હું તારી રાહ માં - 11

(84)
  • 5k
  • 6
  • 1.9k

વાત છે સંબંધોનાં વમળમાં ફસાયેલા ઍક એવા માણસની જેની ઍક તરફ પ્રેમ છે તો બીજી તરફ મિત્રતા. આ જ મિત્રતા નિભાવતા નિભાવતા તેનાં નસીબ તેની જોડે રમત રમી જાય છે અને દાવ પર લાગી જાય છે પ્રેમ. શું આ માણસ તેનાં ખોવાયેલા પ્રેમને ફરીથી મેળવી શકશે કે પછી આમ જ જીવન તેનાં પ્રેમની રાહમાં વીતાવવું જોશે આવો જોઇએ તેમની કહાની..