ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 7

(24)
  • 4k
  • 4
  • 1.3k

રૂપા બહું નરમાશ અને મૃદુતા થી બોલી “ પપ્પા અમે તમને લોકોને કહ્યું છે તેમ સમજી ને ભણશું અને પાંચ વરસ તો સમજ થી કાઢી નાખશું જોજોને,” જાનકી કહે “ હા પણ ધબકતાં હૈયાનો ઉછાળ દાબવા સંયમ પણ ખૂબ જરૂરી છે.” મા ગુગલ ઉપરથી તે ઉછાળા રોકવાનાં બધા જ નુસખાથી અક્ષર વાકેફ છે અને મને ખબર છે અમે તે ઉછાળા અમારા ભવિષય માટે તો રોકીયે છે. સદાશિવે જાનકી સામે જોઇને કહ્યું તમારી તાલિમ ઉચ્ચ છે સંસ્કાર સારા છે બાકી આજનાં સમયમાં તો સ્વ નિયંત્રણ આ પેઢીને જોઇતું જ નથી.