અધુરા અરમાનો-૧૭

(26)
  • 3.3k
  • 3
  • 1.1k

તો શું તારે તારા અખંડ અરમાનોની હોળી કરવી છે શું તું મને આપેલું વચન નહી જ પાળે ગળગળા સાદે સેજલથી કહેવાઈ ગયું. સૂરજ: સપનાઓને, અરમાનોને ભવ્યાતિભવ્ય રીતે સાકાર કરવા છે. વચન પણ પાળવું છે. પરંતું... સેજલ: પરંતું શું લાવને આ પરંતું ને જ લીલે લાકડે દઈ દઉં! સૂરજ: પરંતું અધુરા રહેવા સર્જાયેલા મારા હૈયાના અરમાનો સામે હિમાલય જેવી મજબૂરી ઊભી છે, મજબૂરી!!!