કોણ હશે હત્યારો- પાર્ટ 3

(48)
  • 5.7k
  • 4
  • 3.3k

સલીમે પણ જતા જતા શિવલિંગ સામે બે હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવી કહ્યું, “હે મહાદેવ, મારો મિત્ર આજ તમારી પાસે નથી આવી શક્યો. માટે જ્યાં સુધી તે જેલમાં છે ત્યાં સુધી એના વતી હું આપને જળ અર્પણ કરવા આવીશ. પણ તમે તેના મનને શાંતિ આપજો.” તે મંદિરમાંથી બહાર નીકળતો હતો એવામાં જ તેને સ્વીટી સામે આવતી દેખાઈ. જોયું તો તેની સાથે એસપી નિલેશ કુમાર પણ હતો. તે જોઈને સલીમને શંકા ગઈ. તે મંદિરમાં આવી ભક્તોની બેઠકમાં ભળી છુપાઈ ગયો. સ્વીટી....