જિંદગીની હસતી વાત

(23)
  • 5.6k
  • 16
  • 1.3k

:-જિંદગીની હસતી વાત-:વાત નાની છે પણ થોડી સમજવા જેવી છે ..ઍક હાઇવે પસાર થતો હતો .. હવે તો હાઇવેની ગુજરાતમાં કોઇ નવાઇ નથી ..ઠૅર-ઠેર હાઇવે થઇ ગયા ..તો આવા જ ઍક મોટા હાઇવે પર આપણે જોતા જ હોઇઍ છીઍ .. કે જે લોકો ફેક્ટરી માં મજૂરી કે પછી ખેતર માં મજૂરી કરવા જતા હોઇ તે લોકો આવા હાઇવે ની થોડી દૂર મેદાન જેવુ થોડા-થોડા વૄક્ષ હોય ને તેવી જગ્યાઍ તેમની ઝુંપડી રાખતા હોય છે .. ( કોઇને નડે ના ઍમ ) તો આવા જ ઍક વિસ્તાર માં મજૂરો અને તેની પાછળ કોલોની જેવુ હતું ..હવે મજૂરોનાં બાળકો આમ આખો દિ