લાસ્ટ ચેટિંગ (પ્રેમ અને ત્યાગ)

(73)
  • 6k
  • 21
  • 1.9k

હું આગળ કાંઈ બોલી શકું એમ નહોતું. કારણકે હું વિશુને ખૂબ પ્રેમ કરતો હતો અને વિશુને આવી રીતે હર્ટ થતી નહોતો જોઈ શકતો. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો કે હું વિશુને ફોર્સ કરું કે એને હિંમત આપું કારણ કે મને ખબર હતી કે હવે વિશુ હિંમત નહિ કરી શકે. મારી પાસે ફક્ત આ એકજ રસ્તો હતો.