છબછબીયા

(33)
  • 5.4k
  • 11
  • 956

છબછબીયા એક માતાની હૃદયની વ્યથા દર્શાવતી એક નાનકડી વાર્તા છે. પોતાના વહાલસોયા બાળક પાર્થની સ્મૃતિ અને પાર્થથી વિરહને કારણે એક માની થયેલી પરિસ્થિતિનું હૃદયદ્રાવક રીતે નિરુપણ કરાયેલું છે. કોઇપણ સંવેદનશીલ માની આંખ ભીંજવી દે તેવી એક વાર્તા એટલે છબછબીયા .