હું તારી રાહ માં - 10

(148)
  • 4.8k
  • 10
  • 2k

મેહુલ અને રિદ્ધિ બન્ને એવા હૃદય જે ઍકબીજા માટે ધડકે છે. સાથે જીવવા મારવાના કસમ લીધેલ છે જેમને અચાનક જ અલગ થઇ જાય છે. ઍક હૃદય છે જે વિરહની આગમાં તડપે છે તો બીજું ક્યાંક સંતાયને બેઠું છે. હવે ઈશ્વરે બનાવેલી આ જોડી ફરી ક્યારે પ્રેમ રૂપી રસ્તા પર મળશે.. જોઈએ..