અહમ્ બ્રહ્યાસ્મિ

(27)
  • 4.6k
  • 8
  • 934

મુશળધાર વરસાદનાં માહોલમાં આજે ‘વ્યાસહાઉસ’ માં શ્રીમાન-શ્રીમતિ વચ્ચે ગરમાગરમી ચાલી રહી હતી. પતિ સ્વંય બોલ્યાં “તારે શું કરવાનું છે અમારી જેમ બહાર કમાવવા તો નથી જવાનું ને! આહુતિના દિલમાં ડાઘ લાગ્યો એણે પણ સામે શબ્દોનો પ્રહાર કર્યો “વોટ ડુ યુ મીન! હું બહાર કમાવવા નથી જતી મતલબ હું કંઈ નથી કરતી મારી પાસે પણ સાયન્સની ઉચ્ચ ડિગ્રીઓ છે.