૨૨ સિંગલ- 3

(34)
  • 5.8k
  • 2
  • 1.9k

આ પેઢીમાં ૨૨ વર્ષ ના છોકરાઓનો વેલેન્ટાઇન ડે કેવો હોવો જોઈએ એકદમ રંગીન, પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવું, એને ગીફ્ટ આપવી, બહાર જમવા જવું, લોંગ ડ્રાઈવ પર જવું. બરાબર પણ આ હર્ષ છે.... “સબસે હટકે, હર્ષ અપના”. તો વાંચો આ ભાગ માં કેવો જાય છે હર્ષનો વેલેન્ટાઇન ડે.....