તારી યાદો પલ પલ સતાવે...

(115)
  • 4.5k
  • 15
  • 991

દિશાએ પ્રિયાંશનો હાથ તેના હાથમાં લઇને “sorry” કહ્યું, પ્રિયાંશ પાસે ઘણા સવાલો હતા જેના જવાબ દિશાએ આપવાના હતા… દિશાએ રડમસ અવાજે પ્રિયાંશને કહ્યું,“ પ્રિયાંશ, આઈ એમ સોરી, પણ હું તમને દુઃખી જોવા નો’હતી માંગતી એટલે જ મેં આ વાત છુપાવી ને રાખી” પ્રિયાંશની આંખો પણ ભરાઈ આવી હતી, દિશાનો હાથ હાથમાં લઈને રડમસ થયી પ્રિયાંશે કહ્યું, “,દિશા તું એકલી આટલું બધું સહન કરતી રહી અને મને કઇ જાણવા પણ ના દીધું આથી આગળ પ્રિયાંશ કઈ બોલી ના શક્યો અને રડવા લાગ્યો.