1. મેચ્યોરિટીરાજ: નેહા મને હવે એ નથી ખબર પડતી કે આનો શું મતલબ છે. પહેલા તે હા પાડી અને હવે આવું કહે છે.નેહા: તું ગમે તે કહે પણ હું મારા પેરેન્ટ્સની ઈચ્છા વગર હા નહીં પાડુ.રાજ: પણ આ કંઈ ઉંમર છે? હવે તો તારે તારા નિર્ણય જાતે લેવા જોઈએ.રાજ અને નેહા આજે દસ વરસ પછી એકબીજાને પાછા મળ્યા હતા. કહીએ તેમની પહેલાં મુલાકાતને આજે ૧૫ વર્ષ થઈ ગયા હતા. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં પણ સંજોગો વસાત બંને વિખૂટા પડી ગયા. થયું એમ કે બંને જણા એકબીજાને પ્રેમ