ઉજળી પ્રિતનાં પડછાયા કાળા.... 2

(191)
  • 8.9k
  • 22
  • 4.3k

સરયું... એક સુંદર સંસ્કારી સંવેદનશીલ યુવાન કન્યા સુરત શહેરનાં પ્રતિષ્ઠીત ઉદ્યોગપતિ નવનીતરાય અને જાજરમાન નીરુબેનનું એકનું એક સંતાન - કોલેજમાંથી ઉદેપુર-જયપુર-જેસલમેર (રાજસ્થાન) ટુરનું આયોજન થયું. એકની એક દીકરીને કચવાતે મને ટુરમાં મોકલે છે પરંતુ નવનીતરાય અંગત રીતે રસ લઇને આખી ટુરનું આયોજન કોલેજ સંચાલકો સાથે મળીને કરે છે. પ્રથમ ઉદેપુર પહોંચે છે અ સરયુને અગમ્ય અનુભવ થાય છે. જ્યારે ટુર ઉતારા પરનાં રીસોર્ટથી સીટી પેલેસ જવા નીકળે છે અને સરયુ કોઇ અગમ્ય દુનિયામાં ખોવાય છે. સીટી પેલેસ પહોંચ્યા પછી સરયુ સાથે શું થાય છે વાંચો ઉજળી પ્રીતનાં પડછાયા કાળાનું રહસ્યમય પ્રકરણ-2