એબોર્શન ભાગ-૭

(74)
  • 6.2k
  • 6
  • 2.6k

ત્રણ ત્રણ વખત એબોર્શન કરાવવા છતાં વરુણ ની છોકરો મેળવવાની જીદ જતી નથી. છઠ્ઠી વખતની પ્રેગનેન્સી માં પણ પાયલ ને છોકરી છે તે જાણી તથા ડૉક્ટર પર ડાઉટ લાગતા આ વખતે વસનબેન ના કહેવાથી વરુણ એબોર્શન કરાવતા પહેલા શહેરના બીજા સિનિયર ડૉક્ટર પાસે જાય છે.સિનિયર ડૉક્ટર ગર્ભ પરીક્ષણ કરવાની ચોખ્ખી ના પાડી દે છે પછી વસનબેન ડૉક્ટર ને બધી હકીકત જણાવે છે એટલે ડૉક્ટર ગર્ભ પરીક્ષણ કરવા તૈયાર થાય છે. ગર્ભ પરીક્ષણ કરી ડૉક્ટર શુ કહે છે એ જાણવા વાંચો સંપૂર્ણ વાર્તા.....