કૂખનો ભાર

(70)
  • 3.1k
  • 7
  • 951

હંસાબા! પથારીમાં સૂતાં-સૂતાં નિ:સાસો નાંખતા અને કહેતાં “આ ઋજ્લડીને કોણ સમજાવે એ ગાંડા કાઢી રહી છે. પ્રશંસા મારે મન પણ હૈયાનો હાર છે. એ સાસરે જશે તો સૌથી વધુ સુની હું થઈ જઈશ. રાત-દિ’ સૂતાં-સૂતાં એના કલરવથી હું જીવું છું. હું યે જાણું પંખી વિનાનો આ માળો – આ ઘર સૂનું- સૂનું થઈ જશે. મારી કબૂતરી વિના, એનાં ઘૂ-ઘૂ વિના તો હું યે જીવી નહિ શકું. પણ- મને આ ઋજલડીની ચિંતા કોરી ખાઈ છે.” પરંતુ હું પુત્રીપ્રેમમાં આંધળી હતી.