હૈયું - ઠોકર ખાતી લાગણીઓનું સરવૈયું (ભાગ-૧)

(27)
  • 6.7k
  • 7
  • 3.4k

કુણાલ પોતાના પિતા સાથે ઝઘડી પોતાની શોધમાં, પોતાના શોખ માટે એવી એક સફર પર નીકળી ચૂક્યો છે જેનો અંત તેને ખુદને પણ માલૂમ નથી. જ્યાં મંઝિલ પણ તેણે ખુદે જ રચવાની છે અને રાહ પણ તેણે ખુદે જ કંડારવાનો છે. માઈલસ્ટોનની જેમ ક્રમે ક્રમે મળેલા મિત્રો તેને અંજામ સુધી પહોંચાડી શકે છે કે નહીં તે જાણવા જોડાઈ જાઓ આ પાંચ કડીની લઘુનવલ સાથે.....