લગ્ન માં મગ્ન

(18)
  • 4k
  • 5
  • 1.2k

ટૂંકી વાર્તા :-લગ્ન માં મગ્ન જબરદસ્ત ને ? લગ્ન શબ્દ સાંભળીને જ અવનવા દ્રશ્યો આઁખોં સામે આવી જાય ... યુવાન હોય તો રંગબેરંગી અને છેલછબીલા... પરણેલા હોય તો નવી જેનરેશન અને જમવાની થળી..અને ઘરડા હોય તો.. ફરવા ની મજા..દરેક માણસ મજા કરતો હોય છે .. એવા નવા સંબંધ ની રમજટ માં..પણ જે પરણવા બેઠો છે કે બેઠી છે ..તેની મનોવ્યથા કોઈએ જાણી ?..કેમ કરીને આ ઉંમરે કે આ સમયે માંડવે બેઠી છે.. ? ઍક એવા સંબંધ સાથે બંધાવા જેનો એને કણ્ભર પણ અનુભવ નથી .. શું સાચો સંબંધ ? કેવો સાચો જીવનસાથી ? શું કામ તે માંડવે બેસી જાય છે ? પોતાના મન