પ્રેમપરાયણ - 3

(12)
  • 4.8k
  • 2
  • 1.1k

ૂકી દીધી .

••••
 આ બધી વાતમાં મે જોયું જયરાજ ચુપ હતો . ઊંડા વિચારમાં ખોવાયેલો હતો . તે અત્યારે શું વિચારતો હશે કંઈ લાગણી અનુભવતો હશે બિંદીયા માટે તેને ત્યારે પ્રેમ હશે કે ,હશે છતા પણ સમય સાથે બદલાય ગયો હશે કે પછી હવે બિંદીયાને ગુમાવ્યા પછી થયો હશે બિંદીયાને તે આટલા વર્ષે મળ્યો ત્યારે તેણે શું અનુભવ્યું હશે આજે મને અને નીરુને મળવા પહેલા વેઈટીંગ રૂમમાં તેમના વચ્ચે શું વાત થઈ હશે , કે જેને કારણે તે બંને આવ્યા ત્યારથી તેમના વહાલની સુગંધ તેઓ છુપાવી શકતા ન હતા આવા વિચાર મારા મગજમાં આવવા લાગ્યા .ઘડીક મને લાગ્યું હું નીરુ બની ગયો છું .
 જયરાજ માટે આટલા બધા સવાલો એ મને નીરુ ન બનતા જયરાજ બનવાનો આદેશ આપ્યો .એટલે કે મારે જયરાજ વિશે લખવું હોય તો મારે જયરાજ બનીને જ વિચારવું જોઈએ . •••