ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 5

(22)
  • 4k
  • 2
  • 1.7k

તે રાત્રે જાનકી રામ અવતાર સાથે વાતો કરતા બોલી “ મેઘાનો સારો અનુભવ લઈને રૂપા આવી છે. મને તો લાગે છે તે લોકો પાસે બે ચહેરાઓ છે. કૉર્ટ્માં ગયેલ કેસ કેવીરીતે બદલી નાખ્યો હતો રામ અવતાર કહે રૂપાને સમજાવી દે “જ્યારે અક્ષર કે મેઘા ચહેરો બદલે ત્યારે એકદમ સાવધ થઈ જવું.”