પ્રેમાલાપ ભાગ-૨

(36)
  • 3k
  • 4
  • 1.2k

પ્રેમાલાપ-૨ , પ્રેમની જ વાત છે જેમાં પ્રેમને અનંતકાળ સુધી તરબતર રાખવા માટે છુપી રીતે ઘણા ઉમદા ભાગ ભજવતા પરિબળોની એક નાની અમથી ઝલક. જીવનની આ ઘટમાળ માંથી કિંમતી સમય કાઢી પ્રેમની વાત કરી લઈએ એમાં પણ જીવનભર પ્રેમને ટકાવી રાખવા માટેના મહત્વના મુદ્દા પર થોડી ચર્ચા એટલે પ્રેમાલાપ-૨ .