તું ને તારી દોસ્તી એક પ્રેમ ,મિત્રતા અને સમય સાથે બદલાતા સમીકરણો ની વાત છે ,દરેક સંબંધ નો એક સમય હોઈ છે સાચું પણ મિત્રતા ની કોઈ સીમા પણ નથી હોતી તેવું બતાવતું એક પુસ્તક,