ટ્રેપ્ડ - 4

(77)
  • 3.9k
  • 10
  • 1.6k

પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક દરમિયાન ટ્રેપમાં ફસાયેલા લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહને ફસાવનાર અન્ય કોઇ નહીં પરંતુ તેમણે જેમને પ્રેમ કર્યો તે જ -- છાયા નીકળે છે. છાયા સ્લીપર સેલની હેડ નીકળે છે. છાયા દેશની મોટી બેંકમાંથી છેતરપિંડી કરી 10 મિલીયન ડોલર્સ ટ્રાન્સફર કરવા કરે છે. ડ્રગ્ઝના ઇન્જેક્શનથી ઘેનમાં રહેલા સૂર્યપ્રતાપસિંહ આ ટ્રાન્સફર રોકી શકશે. સૂર્યપ્રતાપસિંહ આ ટ્રેપમાંથી નીકળી શકશે.. ટ્રેપ્ડ.. આ જાણવા માણીએ ટ્રેપ્ડ 4.