અન્યાય - 15

(290)
  • 9.8k
  • 17
  • 3.9k

અજયની સામે થોડા વખત પહેલાં જ મૃત્યુ પામેલો શશીકાંત સદેહે ઊભો હતો. કારમા ભયનું એક ઠંડું લખલખું વીજળીના કરંટની જેમ દિલીપના દેહમાં પગથી માથા સુધી ફરી વળ્યું. ‘ના...ના...તું શશીકાંત નથી...!’ ‘તો પછી કોણ છું... ’ શશીકાંતના અવાજમાં કટાક્ષ હતો. ‘તું...તું...કોઈક બનાવટી વેશધારી છો’ અચાનક અજયે ત્રાડ પાડી. ‘કેમ... હું મરી ગયેલા જેવો નથી દેખાતો ’ શશીકાંત હસ્યો.