અંધારી રાતના ઓછાયા-11

(60)
  • 5.4k
  • 3
  • 1.7k

બાજી હવે પોતાના હાથમાં જ હતી. એ ઊભી થઈ ગુરુનું સ્મરણ કર્યું. આગળના હાથ દ્વારા નતમસ્તકે બંધ આંખો કરી મંત્રોચ્ચાર કર્યો. અને ક્ષણાર્ધમાં એક ધૂમ્રસેર તેના શરીરની આસપાસ વીંટળાઈ ગઈ. તેનું શરીર અદ્રશ્ય થઈ ગયું. અને જોતજોતામાં ધુમાડો પવન સાથે વહ્યો ગયો. ત્યાં એક સુંદર પરી જેવી