સમુદ્રી સફર - 3

(83)
  • 7k
  • 9
  • 3.1k

જ્યોર્જ ના સફરમાં સમુદ્રી લૂંટારાઓ જ્યોર્જના જહાજનો અને તેના સાથીઓની રસ્તો રોકે છે.તેથી જ્યોર્જ ના સાથી કેવિન એ કરેલા દારૂગોળા ના ધડાકા થી આખું જહાજ હાલી જાય છે.અને ગોળીબાર શરૂ થઈ જાય છે.હવે આગળ શું થાય છે તે જાણવા આપણે ખેડવી પડશે એક સમુદ્રી સફર...