અસત્યના પ્રયોગો ( મારી આત્મશ્લાઘા )

(23)
  • 7.1k
  • 5
  • 2.3k

અસત્ય અને મૂલ્યવિહીન આચરણો થી ભરપુર છે. જાણે -અજાણે આપણે પણ ક્યાંક ને ક્યાંક એના હિસ્સા બનીએ જ છીએ. આજના જમાનામાં સત્યને વળગીને આદર્શ મુલ્યો સાથે જીવવું અઘરું છે. આવી કશ્મકશ સાથે જીવનના ચડા-ઉતારમાં મને જે કઈ શીખવા- જાણવા મળ્યું, જ્ઞાન અને સમજણનું ભાથું મળ્યું, કુદરત કહો કે દીવ્ય શકતી જે કહો, એ સાથે જ છે, એવું લાગે છે. એટલે થયું, બધા જીવનના પ્રસંગોને લખવા - ટાંકવા જોઈએ, એમ સતત લાગ્યું અને અમય મળતાં એ લખ્યું છે. ટૂંકમાં, મેં જ મારાં વિષે લખેલું આ બધું છે.