ઘટ ઘટમાં ઘૂંટણના દુખાવા

(11)
  • 2.6k
  • 5
  • 692

માનવજાતને ઘૂંટણનો દુખાવો સર્વસામાન્ય છે. જે વિષય વસ્તુ પકડીને હાસ્ય રચના પ્રસ્તુત કરું છું. જેને ઘૂંટણનું દર્દ હોય, એનો દુખાવો મટી જશે એવો મારો દાવો નથી. પણ વાંચતા વાંચતા જો હસવાનું મળે તો, હળવાશ જરૂર મળશે. ટ્રાઈ કરોને બાપલા....! વાંચ્યા પછી સ્ટાર નહિ આપો તો દુઃખણું જાણો ને તમે જાણો. પણ મન મુકીને હસજો મામૂ....!