સત્ય અસત્ય - પ્રકરણ - 8

(1.2k)
  • 83.3k
  • 58
  • 54.3k

પ્રિયંકા અમેરિકા ગઈ અને ઇન્ટરવ્યૂ સારી રીતે પાસ થયો - વોશિંગ્ટનમાં તે ફરી - આદિત્ય જોડે મુલાકાત થઈ - બંનેએ એકબીજાનો પરિચય આપ્યો - આદિત્ય પ્રિયંકાને ધીરે ધીરે સમજવા લાગ્યો - બીજી તરફ પિતાના મૃત્યુ પછી સત્યજીત સહેજ પણ રડ્યો નહોતો અને તેના વર્તનમાં સમૂળગો ફેરફાર આવ્યો .. વાંચો, આગળની વાર્તા સત્ય-અસત્ય કાજલ ઓઝા વૈદ્યની કોલમે...