તું ને તારી દોસ્તી ! - 2

(40)
  • 5k
  • 9
  • 1.2k

તું ને તારી દોસ્તી નું આ બીજું પ્રકરણ છે, જેમાં મંથન અને શ્રુતિ ની દોસ્તી ની શરૂઆત ની, ગાઢ મિત્રતા ની અને છુટા પડવાની વાત રજુ કરવામાં આવી છે. દોસ્તી અને બાળપણ નો પ્રેમ સબંધ ની એક વાત કે જે દરેક માણસ ના જીવન માં જાણતા અજાણતા આવતી જ હોઈ છે .તેના પર લેખક એ પ્રકાશ પાડ્યો છે.