ટ્રેપ્ડ 3

(76)
  • 4.9k
  • 12
  • 1.6k

સર્જીકલ સ્ટ્રાઇક સમયે લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહને ટેરેરીસ્ટ્સ બંધક બનાવી એક્સટ્ર્રીમ ટોર્ચર આપે છે, છતા સાચા દેશભક્ત એવા સૂર્યપ્રતાપસિંહ પોતાના દેશને પૂર્ણ વફાદાર રહે છે. સાથે સૂર્યપ્રતાપસિંહ જેવા આ ટેરેરીસ્ટ ગ્રુપના હેડને મળે છે કે તેમના પગ તળે જમીન ખસી જાય છે. શરુઆતથી ઘેરાયેલું ગૂઢ રહસ્ય આ ભાગમાં છતુ થશે. વધુ જાણવા ચલો માણીએ... ટ્રેપ્ડ 3.