ઉદો ડમ્ફરિયાવાળો

(61)
  • 5k
  • 6
  • 1.1k

ટ્રાફિકમાં અને ઘણી વાર રસ્તે જતા મળતા ડમ્ફરિયાવાળા (ટ્રકને ગામઠી ગુજરાતીમાં ડમ્ફરિયું કહેવાય) પર ગુસ્સો તો તમે અને મેં ઘણી વખત કર્યો હશે. પણ એ જ ડમ્ફરિયું ચલાવનારની આ હ્ર્રદયસ્પર્શી વાત તમને દુનિયાદારી એક અલગ જ મિસાલ બતાવશે.