અંધારી રાતના ઓછાયા-10

(65)
  • 5.8k
  • 4
  • 1.9k

પહેલાં તો એને લાગ્યું. ગલીની મધ્યમાં પડેલી માનવ-આકૃતિ ઊભી થઈ હતી. એમને બેટરી બંધ રાખવાનું મુનાસિબ માન્યું. બધાએ ધ્યાનથી જોયું, એ સફેદ આકૃતિ કોઇ સ્ત્રીની લાગતી હતી. અરે આ તો કોઇ બીજી જ સ્ત્રી લાગે છે...! પેલો કમલતો કોકડું વળી જમીન પર પડ્યો લાગે છે. ઈસ્પેકટર સ્વગત બબડ્યા.