લગનની શર્ત

(98)
  • 6.6k
  • 13
  • 2.1k

નયન અને અવની એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છે છે.પણ અવનીના પિતા મેજર સુર્યદિપસિંહ આ સંબંધ થી રાજી નથી.તે નયન સામે એક એવી વિચિત્ર શર્ત મુકે છે જે પુરી કરવી નયન માટે લગભગ અશકય છે.શુ નયન આ શર્ત પુરી કરી શકશે વાંચો આ હાસ્યસભર રોમાંચક નવલકથા.