પ્રેમાગ્નિ - 22

(155)
  • 8.3k
  • 15
  • 3.6k

મારી પ્રેમાગ્નિ નવલકથા સર્વ વાચક મિત્રોએ ખૂબ હ્રદયપૂર્વક વધાવી... સર્વ વાચક મિત્રોનો ખૂબ આભારી છું. નવલકથાનાં પાત્રો એમની વિચારધારા એમનો અનન્ય પ્રેમ સ્વાર્પણ અને આધ્યાત્મિક અનુભૂતિ.. વનસ્પતિ વ્રુક્ષોનો પ્રેમ સેવા બધાજ પાસા બધાને ખૂબ પસંદ આવ્યા છે .. ઘણાં મિત્રોએ લખીને જણાવ્યું છે. સર્વનો ખૂબ ખૂબ આભારી છું . પ્રેમ વિષયની કડીને રસપૂર્ણ રીતે આગળ વધારતા હું નવી રસપ્રચુર નવલકથા આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.. આશા છે આપને ખૂબ પસંદ આવશે જ. આપ વધાવી લેશો.. ઉજળી પ્રિતનાં પડછાયા કાળા... પ્રેમમાં સમર્પિત બે જીવ...પ્રિતની રાહે ચાલી નીકળ્યા..અમાપ પ્રેમનાં રાહગીર એક ત્રિભેટે અટવાયા..એક પ્રેમ ત્રુષાતુર રુહ એનું બાકીનું રુણ લઈને આવી..પછી સર્જાયો પ્રેમ અનુગ્રહ...ઉજળી પ્રિતનાં પડછાયા કાળા...એક રહસ્યમય પ્રેમ પ્રચુર નવલકથા વાંચો..