અન્યાય - 12

(174)
  • 8.2k
  • 9
  • 4k

---તોપખાના રોડ પર આવેલો જયવદન ચુનીલાલ પંચાલનો બંગલો! ---બંગલાનો શયનખંડ...! ---જયવદનનો અવાજ! ‘ડાર્લિંગ...ધીમે ધીમે આપણી યોજના સફળ થતી જાય છે. શશીકાંત અને બિહારી તો સ્વધામ પહોંચી ગયા છે. બાકીનાઓ પણ પહોંચી જશે.’ ‘વેરી ગુડ....’ શ્રીમતી સરોજ જયવદનનો અવાજ, ‘પણ હવે તું જેમ બને તેમ જલ્દી કર...મને હવે અહીં કંટાળો આવે છે...!’ ‘બસ, હવે થોડા દિવસોનો જ મામલો છે. થોડા દિવસ ધીરજ રાખ...! ધીરજના ફળ બહુ મીઠાં હોય છે.’