ખાંભીઓ જુહારું છું - સંપૂર્ણ પુસ્તક

(41)
  • 25.2k
  • 35
  • 8.2k

અનુક્રમણિકા અંધારિયા પરોઢે કલેજાની કોર પરથી ઉતરાવેલું વૈધવ્યકરુણ માધુર્ય પૂમડે પૂમડે વીણેલાં પ્રાસવો મૂકતાં ડોશીઓનાં દિલો ચૂનામાં કાવ્યનું રસાયન આભે નિસરણી માંડતાં ગીતો ચિરસાથી વતનભાંડુઓ ગીત-ભવનનાં બારણાં ઉઘાડનારાં જીવન-સ્મૃતિઓના મહાનિધિ સાગર-સિંહોની ઓળખાણ ઇતિહાસગાનનું ધ્રુવપદ “વંજી ન કેણી વટ્ટ !” કીર્તિલેખ કોના રચાય છે? “ગણજો ગોરી, પીપળિયાનાં પાંદ...” નિરક્ષરની કહેણીમાં પ્રાણવંત ચિત્ર સિપારણોની મેંદીનો રંગ શબ્દોની અગનઝાળ સાહેદોને કેમ ન સેવ્યાં? અસ્થિઓ પર અંજલિ છાંટીને — ઘટનાનાં જીવતાં પાત્રો ઉંબરે ઉંબરે ઊજળો આચાર દીનતા વચ્ચે ઝબૂકતી માનવતા સજણ ગિયાં ને શેરિયું રહી! હૈડાની કોરે હરિજનનું નામ ઝબૂકીને બુઝાઈ ગયેલા ધરતીની ધૂળમાં આળોટનારા શ્રદ્ધાળુઓને સાવધાન કરનારી “એવાં શું કરવાં સુખ પારકાં!” પટકુળના વાણા ને તાણા અજાણ્યા ચહેરાઓ પરની અણસાર ગુંજતો રહેલો ગુરુમંત્ર જોખમની વચ્ચે જીવવાની મોજ નિહાળ્યું, તે જીવનમાં ઘટાવ્યું અણરુંધ્યો આનંદનો ઝરો વાતડાહ્યાઓનો આશીર્વાદ વાર્તા માંડવાની કલા કેટલાં રઝળપાટ, ઉદ્યમ ને સબૂરી! દુ:ખનાં કૂંડાં પી જઈને — આશા અને આસ્થાના બોલ અનાડીના અંતર સુધી પાંગરેલી નિરક્ષરોનું ઊર્મિ-ધન પાંચાળ-પુત્રીઓની પિછાન